આજરોજ માણાવદર ખાતે માણાવદર તાલુકા – શહેર અને બાંટવા શહેર ના અભ્યાસ વર્ગ માં આઇ.ટી. અને સોશિયલ મીડિયા અને Ai તેમજ નમોએપ અને સરલ એપ અંગે અપેક્ષિત કાર્યકર્તાઓ અને આગેવાનો ને પ્રશિક્ષણ આપેલ.














આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નામો એપ અને સોશિયલ મીડિયા ની કાર્યશાળા ને સંબોધિત કરી એપ વિશે સર્વે ને માર્ગદર્શન આપેલ. આ બેઠક માં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી Kirit Patel ખાસ ઉપસ્થિત રહેલ.
#HotelHeritage – #Veraval ખાતે #Junagadh ની લોકસભા સીટ નો આઈ.ટી. અને સોશિયલ મીડિયા નો વર્કશોપ અને બેઠક મા સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરીભાઈ ઠકરાર, સૌરાષ્ટ્ર ઝોન ના આઈ.ટી.ઇન્ચાર્જ અપૂર્વભાઈ મહેતા, જૂનાગઢ જિલ્લા ભાજપ આઈ.ટી.સેલ ના કન્વીનર હિતેશભાઈ જાવીયા, જૂનાગઢ મહાનગર ના આઇટી સેલ ના કન્વીનર ગૌરવભાઈ રૂપારેલીયા તેમજ કો. કન્વીનર મિતભાઈ રૂપારેલીયા સાથે હળવી ક્ષણોમાં.