“જિલ્લા એકત્રીકરણ”
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ- જૂનાગઢ.
Month: January 2020
વિસાવદર મુકામે ” મંડાવડ સંકુલ” માં CAA ના સમર્થન માં..
વિસાવદર મુકામે ” મંડાવડ સંકુલ” માં CAA ના સમર્થન માં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી Narendra Modi ને પત્ર લખી અભિનંદન આપેલ.
#IndiaSupportsCAA #CAAJanJagaran #Visavadar