Posted in BJP Party Peogram

પ્રશિક્ષણ વર્ગ ની વ્યવસ્થા અને પુર્વ તૈયારીઓ ના ભાગ રુપે હોદ્દેદારો સાથે બેઠક મા ઉપસ્થીત રહેલ.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા યોજાનાર પ્રશિક્ષણ વર્ગ ની વ્યવસ્થા અને પુર્વ તૈયારીઓ ના ભાગ રુપે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ અને જિલ્લા તથા મહાનગર ના હોદ્દેદારો સાથે બેઠક મા ઉપસ્થીત રહેલ.

Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન 2023 માટેનો વર્કશોપ

વિસાવદર શહેર તથા તાલુકા ભાજપ નો બુથ સશક્તિકરણ અભિયાન 2023 માટેનો વર્કશોપ માર્કેટીંગ યાર્ડ માંડાવડ ખાતે યોજાયેલ જેમાં હાજર રહી માર્ગદર્શન આપેલ.

Posted in Pictures

જુનાગઢ ખાતે જિલ્લા તથા મહાનગરની આઈ.ટી અને સોશિયલ મીડિયા વિભાગની બેઠકનું આયોજન.

જુનાગઢ ખાતે જિલ્લા તથા મહાનગરની આઈ.ટી અને સોશિયલ મીડિયા વિભાગની તમામ મોરચા સાથેની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં, સોશિયલ મીડીયાના સંગઠનાત્મક ઉપયોગ અંગે Manan Dani એ માર્ગદર્શન આપ્યું.

આ બેઠકમાં જુનાગઢના સાસંદ શ્રી Rajesh Chudasama , જુનાગઢ ભાજપાના જિલ્લા પ્રમુખ શ્રી Kirit Patel , જુનાગઢ મહાનગરના પ્રમુખ શ્રી Punit Sharma , Jitu Paghdal તથા તમામ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Seminar

સદસ્યતા અભિયાન 2022.અંતર્ગત વર્કશોપ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દિનદયાલ ભવન ખાતે ભાજપા સદસ્યતા અભિયાન 2022.અંતર્ગત વર્કશોપ યોજાયો જેમાં ઉપસ્થીત સર્વે જિલ્લા હોદ્દેદાર શ્રીઓને સદસ્યતા અભિયાન વિશે માહીતી આપી.

Posted in Junagadh Dist. Panchayat

જૂનાગઢ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ની પ્રથમ બેઠક માં વિવિધ શિક્ષણ સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું સર્વે નો ખુબખુબ આભાર.

જૂનાગઢ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ની પ્રથમ બેઠક માં વિવિધ શિક્ષણ સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું સર્વે નો ખુબખુબ આભાર.

Posted in Pictures

શ્રી આર. સી. ફળદુ જી ને જન્મદિવસ ની શુભકામનાઓ.

ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અને પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ
શ્રી આર. સી. ફળદુ જી RC Faldu ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અને પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ
શ્રી આર. સી. ફળદુ જી RC Faldu ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

Posted in Pictures

“બજેટ-2020-21” ના મુખ્ય મુદ્દાઓ ની પ્રેઝન્ટેશન ના માધ્યમ થી રજુઆત કરેલ.

જિલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન થયેલ જેમાં ગુજરાત સરકાર ના “બજેટ-2020-21” ના મુખ્ય મુદ્દાઓ ની પ્રેઝન્ટેશન ના માધ્યમ થી રજુઆત કરેલ.

Posted in Seminar

જૂનાગઢ લોકસભા સીટ નો આઈ.ટી. અને સોશિયલ મીડિયા નો વર્કશોપ

#HotelHeritage – #Veraval ખાતે #Junagadh ની લોકસભા સીટ નો આઈ.ટી. અને સોશિયલ મીડિયા નો વર્કશોપ અને બેઠક મા સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરીભાઈ ઠકરાર, સૌરાષ્ટ્ર ઝોન ના આઈ.ટી.ઇન્ચાર્જ અપૂર્વભાઈ મહેતા, જૂનાગઢ જિલ્લા ભાજપ આઈ.ટી.સેલ ના કન્વીનર હિતેશભાઈ જાવીયા, જૂનાગઢ મહાનગર ના આઇટી સેલ ના કન્વીનર ગૌરવભાઈ રૂપારેલીયા તેમજ કો. કન્વીનર મિતભાઈ રૂપારેલીયા સાથે હળવી ક્ષણોમાં.