આજ રોજ પ્રેરણાધામ જૂનાગઢ મા ભેસાણ તથા જૂનાગઢ મંડલ અને બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે વિસાવદર તાલુકા અને શહેર ના ” પ્રશિક્ષણ વર્ગ” મા ઉપસ્થીત રહી “સોશીયલ મિડીયા” નો વિષય લીધેલ.
માણાવદર શહેર/તાલુકા તથા બાંટવા મંડલનો જૂનાગઢ – પ્રેરણાધામ ખાતે યોજાયેલ પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસનું બીજુ સત્ર લીધેલ. મારો વિષય હતો ” સોશિયલ મીડિયા તથા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા “