આજ તા. 21/5/2023 ના રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ “જિલ્લા કારોબારી ” બેઠક મા આગામી તા. 30 મે થી 30 જુન સુધી ચાલનાર “વિશેષ અભિયાન” અંગે માહીતી આપી.

















સોશિયલ મીડિયા વર્કશોપ કાર્યશાળા કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ જૂનાગઢ ખાતે પ્રદેશ પ્રમૂખ શ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા અને મહાનગર સ્તરની ટીમનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો જેમાં જૂનાગઢ જિલ્લાના સોશીયલ મીડીયા કર્યો અને સિદ્ધિઓ અંગે સૌને માહિતગાર કરેલ.