Posted in Seminar

નમો એપ અને સોશિયલ મીડિયા ની કાર્યશાળા

આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નામો એપ અને સોશિયલ મીડિયા ની કાર્યશાળા ને સંબોધિત કરી એપ વિશે સર્વે ને માર્ગદર્શન આપેલ. આ બેઠક માં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી Kirit Patel ખાસ ઉપસ્થિત રહેલ.