– ફેસબુક વોચ ની નવી મોનેટાઇઝ સર્વીસ ભારત મા લોન્ચ થઇ. –
આજ નો સમય એ મોબાઇલ અને ઇન્ટર્નેટ નો સમય માનવા મા આવે છે, ખાસ કરી ને સોશીયલ મીડીયા એ આજ ના યુવાનો ને અને મોટા ઓને પણ રીત સર ના ઘેલા કરી દિધા છે, લોકો શરેરાસ રોજ ના ૨ કલાક થી વધુ નો સમય ફેસબૂક યુટ્યુબ વોટ્સેપ ઇન્સ્ટાગ્રામ જેવી સોશીયલ સાઇટ ઉપર પસાર કરે છે, ખાસ કરી ને ૬૦ ટકા થી વધુ યુવાનો ધરાવતા આપણા ભારત દેશ મા આ વિદેશી શોશીયલ સાઇટ્સ ને ખુબજ અગત્યની માનવા મા આવે છે અને અને અહી થી તે બધી સાઇટ આપણી પાસે થી ખુબ પૈસા પણ કમાઇ રહી છે, પણ હવે થી આ બધી સાઇટ તેમના યુઝર અને ક્રીયેટર ને પણ સારી કમાણી થાઇ તેવી સર્વીસ ચાલુ કરી રહી છે, YouTube દ્વારા તો ઘણા સમય થી તેમની મોનેટાઇઝ સર્વીસ ચાલુ કરીજ દિધીલ હતી અને આથીજ લોકો તેમના બનાવેલા વિડીયો YouTube પર અપલોડ કરી અને ખુબ સારી કમાણી કરી રહ્યા હતા, દેશ મા અમુક નોર્મલ યુટયુબર મહીને ૪ થી ૫ લાખ જેવી મોટી રકમ પણ કામાઇ રહ્યા છે, આ યુટ્યુબ ના ઇન્ટર્નેટ વિડીયોસ પર એકચક્રી શાશન ને ફાઇટ આપવા ફેસબુક દ્વારા ગયા અઠ્વાડીયા થી ભારત મા તેમની મત્વકાંક્ષિ સર્વીસ ” ફેસબુક વોચ ” શરુ કરવા મા આવી છે, અમેરીકા, ઇંગ્લેન્ડ જેવા દેશો મા તો ઘણા સમય થી આ સેવા ચાલુ કરી દેવા મા આવે હતી, પણ ભારત મા ગયા અઠવાડીયા થી શરુ કરી છે.
ભારત મા અને ખાસ કરી ને ગુજરાત મા ફેસબુક કિંગ તરીકે ઓળખાતા સોશીયલ મીડીયા એક્ષ્પર્ટ સંજય રાઠોડ આ સર્વીસ વિશે વધુ માહીતી આપતા જણાવે છે કે યુવાનો અત્યાર સુધી જે શોશીયલ મીડીયા મા પોતાનો સમય વ્યર્થ કરતા હતા તે હવે આ ફેસબુક વોચ અને યુટ્યુબ જેવી વેબ સાઇટ થી તેમની સ્કીલ મુજબ ના વીડીયો બનાવી ને અપલોડ કરી ને તેને વાઇરલ કરાવી ને લાખો રુપિયા કમાવાનો પણ ખુબ સુનેહરો અવસર મળ્યો છે. આ ના માટે આ બન્ને સાઇટ ની અમુક નોર્મલ શરતો નુ પાલન કરી અને તેમની પોતાની યુટ્યુબ ચેનલ કે ફેસબુક પેઇજ બનાવી ને તેમા વિડીયો અપલોડ કરવાના રહેશે અને તે વિડિઓ ઉપર આ બન્ને ચેનલ એડ દેખાડ્શે અને તેમની જે રેવ્ન્યુ પ્રાપ્ત થશે તે આ ચેનલ સિધાજ તમારા બેન્ક એકાઉન્ટ મા દર મહીના ને ૨૧ તારીખે જમા કરી દેશે. જેમ યુટ્યુબ મા શરત છે કે ૪૦૦૦ કલાક નો વોચ ટાઇમ અને ૧૦૦૦ સબ્સ્કાઇબર જે ચેનલ મા હોઇ તે ને મોનેટાઇઝ માટે એલિજીબલ કરી દેવા મા આવે છે. તેવીજ રીતે ફેસબૂક ના “Facebook Watch” માં આપના ફેસબૂક પેઇજ ઉપર ૧૦,૦૦૦ ફોલોઅર્સ હોવા જોઇયે અને ૩ મીનીટ થી વધુ લાંબા વિડીયો ૧ મીનીટ સુધી જોવાયો હોઇ તેવા પર ૩૦,૦૦૦ વિડીયો વ્યુ છેલ્લા ૬ મહીના દરમ્યાન થયેલા હોવા જોઇયે તો ફેસબૂક ની આ બન્ને શર્તો ખુબજ નોર્મલ છે અને ફેસબુક પર ૧૦૦૦૦ થી વધુ ફોલોઅર્સ નુ પેઇજ ધરાવતા એડમીન આ ના માટે આસાની થી એલિજીબલ થાઇ છે. અને એક વખત ફેસબુક વોચ મા તેઓ રજીસ્ટર થાઇ અને તેમનુ બેન્ક એકાઉન્ટ કે PayPal આઇડી સેટ કરી ને ખુબ સારી આવક હવે થી મેળવી શકશે, આનાથી યુવાનો પોતાની સર્જનાત્મક શક્તી પણ દુનીયા ને બતાવી શકશે અને તેની સાથે સાથે સારા એવા પૈસા પણ કમાઇ શકશે. સૌથી મહત્વની બાબત એ બનશે કે આ વા સ્કીલ ધરાવતા યુવાનો કે કોઇ પણ લોકો ને કોઇ ની પાસે મદ્દ લેવાને જરુર નહી પડે. સીધાજ સંપુર્ણ ફ્રી મા તે તેમનુ પેઇજ કે ચેનલ બનાવી ને માત્ર એક કલાક જેવા સમય મા તેમનુ ખુદ નુ સેટપ ઉભુ કરી શકશે જે તેમને આર્થીક રીતે ખુબ મદ્દ કરશે.
આ ફેસબુક ની મોનેટાઇઝ સર્વીસ વિશે વધુ માહીતી માટે આપ ફેસબુક એક્ષ્પર્ટ સંજય રાઠોડ ની વેબ્સાઇટ http://www.sanjayrathod.com પર જઇ ને સંપુર્ણ વિગત વાર વિડીયો સાથે માહીતી મેળવી શક્શો. અથવા ફોન દ્વારા પણ ૯૪૨૭૭૩૮૬૪૮ પર માહીતી મેળવી શકશો.