Month: August 2020
ધારી પેટા ચૂંટણીમાં પ્રચાર માટે આજે આઈ.ટી. ની જવાબદારી વહન કરતા મુખ્ય કાર્યકરો ની બેઠક ને સંબોધીત કરેલ.
ધારી વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં પ્રચાર માટે આજે આઈ.ટી. અને સોશિયલ મીડિયાનીની જવાબદારી વહન કરતા મુખ્ય કાર્યકરો ની બેઠક ને સંબોધીત કરેલ, આ તકે પ્રદેશ માથી ધારી સીટ ના ઇન્ચાર્જ શ્રી Dhansukh Bhanderi , સાંસદશ્રી M.P. Naranbhai kachhadiya, જિલ્લા પ્રમુખ શ્રી Hiren Hirpara, મારા મિત્ર અને આ સીટ ના આઇ.ટી.ના ઇનચાર્જ Jayraj Brahmbhatt , શ્રી J.v. Kakadiya, શ્રી Bavkubhai Undhad તેમજ આગેવાનો અને કાર્યકરો સાથે આગામી ચૂંટણી માટે આઈ.ટી. અને સોશિયલ મીડિયા ના પ્રચાર પ્રસાર ની સમિક્ષા કરેલ. જીલ્લા કન્વીનર શ્રી Jitu Paghdal ની બેઠક મા ખોટ રહી, તે જલ્દી સજા જઇ અને પ્રચાર ની કમાન સંભાળીલે તેવી શુભકામનાઓ.
શ્રી આર. સી. ફળદુ જી ને જન્મદિવસ ની શુભકામનાઓ.
ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અને પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ
શ્રી આર. સી. ફળદુ જી RC Faldu ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

શ્રી આર. સી. ફળદુ જી RC Faldu ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.