આજરોજ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ સોશિયલ મીડિયા કન્વિનર શ્રી મનનભાઇ દાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઇ મકવાણા અને ચુંટણી પ્રભારી શ્રી કમલેશભાઇ મિરાણી ની ઉપસ્થિતિમાં આયોજિત સોશિયલ મીડિયા વિભાગની બેઠકમાં હાજરી આપી.






