Posted in Seminar સદસ્યતા અભિયાન 2022.અંતર્ગત વર્કશોપ Posted on June 17, 2022June 22, 2022 by Sanjay Rathod આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દિનદયાલ ભવન ખાતે ભાજપા સદસ્યતા અભિયાન 2022.અંતર્ગત વર્કશોપ યોજાયો જેમાં ઉપસ્થીત સર્વે જિલ્લા હોદ્દેદાર શ્રીઓને સદસ્યતા અભિયાન વિશે માહીતી આપી. Please Share This:Follow MeWhatsAppTweet
Posted in FROM FACEBOOK WALL “અલ્પકાલીન વિસ્તારક યોજના” અંતરગત જિલ્લા ની ત્રણ વિધાનસભા ના વર્કશોપ માં Posted on June 8, 2022June 22, 2022 by Sanjay Rathod આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે “અલ્પકાલીન વિસ્તારક યોજના” અંતરગત જિલ્લા ની ત્રણ વિધાનસભા ના વર્કશોપ માં સરલ એપ વિશે માહિતી આપી. Please Share This:Follow MeWhatsAppTweet