આજ તા. 21/5/2023 ના રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ “જિલ્લા કારોબારી ” બેઠક મા આગામી તા. 30 મે થી 30 જુન સુધી ચાલનાર “વિશેષ અભિયાન” અંગે માહીતી આપી.
આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો ૧૦૦ મી ‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો,જેમાં પ્રધામંત્રીશ્રી દ્વારા દેશવાસીઓને ‘મન કી બાત’ ના માધ્યમથી ઐતિહાસિક સંબોધન કરેલ જે સાંભળવાનો અવસર મળેલ.