Posted in BJP Party Peogram

ખડિયા ખાતે જુનાગઢ તાલુકા ના અભ્યાસ વર્ગ માં

ખડિયા ખાતે જુનાગઢ તાલુકા ના અભ્યાસ વર્ગ માં આઇ.ટી. અને સોશિયલ મીડિયા અને Ai તેમજ નમોએપ અને સરલ એપ અંગે અપેક્ષિત કાર્યકર્તાઓ અને આગેવાનો ને પ્રશિક્ષણ આપેલ.

Posted in BJP Party Peogram, Seminar

માણાવદર તાલુકા – શહેર અને બાંટવા શહેર ના અભ્યાસ વર્ગ માં

આજરોજ માણાવદર ખાતે માણાવદર તાલુકા – શહેર અને બાંટવા શહેર ના અભ્યાસ વર્ગ માં આઇ.ટી. અને સોશિયલ મીડિયા અને Ai તેમજ નમોએપ અને સરલ એપ અંગે અપેક્ષિત કાર્યકર્તાઓ અને આગેવાનો ને પ્રશિક્ષણ આપેલ.

Posted in BJP Party Peogram

મેંદરડા તાલુકા, વંથલી તાલુકા – શહેર ના અભ્યાસ વર્ગ

આજરોજ શાપુર ખાતે મેંદરડા તાલુકા, વંથલી તાલુકા અને શહેર ના અભ્યાસ વર્ગ માં આઇ.ટી. અને સોશિયલ મીડિયા અને Ai તેમજ નમોએપ અને સરલ એપ અંગે અપેક્ષિત કાર્યકર્તાઓ અને આગેવાનો ને પ્રશિક્ષણ આપેલ.