Skip to content
  • Home
    • Home – 2021
    • About Me
  • AWARDS
    • AWARD BY GOVERNMENT OF GUJARAT IN STATE LAVEL CEREMONEY
    • PRIDE OF GUJARAT AWARD IN VADODARA
    • Award by bolbala trust Rajkot
    • AWARD BY KOLI SAMAJ JUNAGADH
    • AWARD AT GONDAL BY KOLISAMAJ
    • AWARD AT MANIYAR HOLL AT RAJKOT BY TNRAO COLLAGE
  • SEMINAR
    • Seminar @ The Grand Bhagwati – Surat
    • Seminar @ Central Mall – Surat
    • Social Media Day – Surat, @New Textile Market.
    • Social Media Seminar amruta hospital auditorium @ ‎Rajkot‬.
    • At Maniyar Hall Rajkot
    • At Hotel Kalatit – Jamnagar
    • Seminar at Bhavnath – Junagadh
    • Seminar at Vanthali with CM Vijaybhai Rupani
    • AT APMC – GONDAL
    • T.N.RAO COLLEGE – RAJKOT
    • At Vesu – Surat
    • Global trust – Rajkot
  • PRESS CUTTINGS
    • CONTROVERSIAL TWEET
    • FEELINGS MEGAZINE
    • INDIAN EXPRESS
    • DIVYA BHASKAR
    • SANDESH
    • SANJ SAMACHAR
    • PHULCHHAB
    • AKILA
    • KESARI
    • KATHIYAVAD POST
    • AAJ KAL
    • SAMAJ EKTA
    • JAI HIND- AAJ KAL
    • RAJKOT METRO LIVE
    • ALL OTHER PRESS CUTTINGS
    • ALL PRESS NOTES
  • ARTICLES
    • REDFM RAJKOT द्वारा आयोजीत #RedRaas6 के अवसर पर उपस्थीत होने का सौभाग्य मिला.
    • Faces Of Rajkot – articles #110
    • सोशीयल मीडीया के आठ साल के सफर मे आये पडाव
    • ડીજીટલ માર્કેટીંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી.
  • PHOTOS
    • WITH CM IN CMO
    • WITH POLITICAL PERSONS
    • SOCIAL WORK
      • IN THE JUNAGADH CENTRAL JAIL
      • Rcc Visavadar-Inst.-2014-15
      • RCC installation 2013-14
      • RAS GARABA COMPATION BY RCC
      • MEETING – STATE I.T.CELL – JUNAGADH
      • VRIKSHAROPAN AT GEB VISAVADAR
      • MASHAL REALLY BY YOUTH BJP VISAVADAR
      • RCC INSTOLLETION CEREMONEY RCC
      • IN THE RAJKOT CENTRAL JAIL
      • Global trust – Rajkot
      • BUTH CHALO ABHIYAN AT VISAVADAR
      • AYURVED CEMP AT VISAVADAR
    • Visit of Mumbai
    • Delhi Tour – 1
    • in vadodara with celebraty
    • VISAVADAR
      • PRADIPSINHJI AND HARSH SANGHAVI AT MY HOME
      • YOUTH BJP VISAVADAR TEAM
      • VRIKSHAROPAN AT GEB VISAVADAR
      • AYURVED CEMP AT VISAVADAR
    • RAJKOT
      • राखि स्पर्धा – राजकोट
      • AT MANIYAR HALL – BY BOLBALA TRUST
      • AT MANIYAR HALL – BY T.N.RAO COLLEGE
      • T N Rao College RAJKOT WITH MBA Students
    • MORBI
  • VIDEO
    • Tv9 Gujarat – STORY
    • zee news interview
    • Samachar Express News
  • BROCHURE
    • Brochure 2018
    • Broucher new 2014
    • BROCHURE OLD
    • BROCHURE NEW
    • New Broucher 2013
  • MEMORIES

SANJAY RATHOD

Social Media Marketing Expert

Month: October 2013

Posted in FROM FACEBOOK WALL

akila news paper

Posted on October 17, 2013 by Sanjay Rathod

sanjay akila

 

રાજકોટ તા. ૧૭: સૌ કોઇ આઇટીના જાણકારો અને મીડિયા તજજ્ઞોની કલ્પના બહાર જઇને સોશ્યલ મીડિયાએ આજે યુવાનોને ગજબનું ઘેલું લગાવ્યું છે. ખાસ કરીને ફેસબુક અને વોટસએપ એ તો માજા મુકી છે. ઘણા બધા સર્વે કહે છે કે, ભારતના સરેરાશ યુવાનો રોજના ચાર કલાક આ ફેસબુક અને વોટસએપ ઉપર પોતાનો સમય વિતાવે છે. આમાના ખુબ મોટભાગના લોકો કોઇપણ જાતના કામ કે ધ્યેય વિના માત્ર મનોરંજન અને ટાઇમ પાસ માટે આ ફેસબુક અને વોટસએપનો ઉપયોગ કરે છે. પરંતુ વિસાવદરના સંજય રાઠોડનો ધ્યેય કંઇક અલગ જ છે. તેમણે આ માધ્યમનો એવો તે ઉપયોગ કર્યો કે આજે આખા દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમનું નામ ગુંજતું થઇ ગયું છે. તેમણે સૌ પહેલા ૩૨ લાખ સભ્યોનું ભારતનું સૌથી મોટું અને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું ફેસબુક ગૃપ બનાવી તેમની આગવી કોઠાસૂઝ અને આવડતનો પરીચય આપ્યો હતો.

હવે ફરીથી એ જ સંજય રાઠોડ(મો. ૯૪૨૭૭૩૮૬૪૮)એ ફેસબુકમાં વધુ એક વિક્રમ સ્થાપી દીધો છે અને એ છે સૌથી વધુ ફોલોઅર્સનો વિક્રમ. ફેસબુક સોશ્યલ સાઇટ વિવિધ પ્રકારની ઘણી બધી સર્વિસ પૂરી પાડે છે. જેમકે પેઇજ, પ્રોફાઇલ(આઇ.ડી.), ગૃપ, ઇવેન્ટ, એપ્સ, ગેમ વગેરે, પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ પેઇજ, પ્રોફાઇલ, ગૃપ અને ઇવેન્ટનો થાય છે. પેઇજનો ઉપયોગ હંમેશા મોટી સેલિબ્રિટી, કંપનીઓ અને નેતા કે અભિનેતાઓ કરતા હોય છે. પેઇજની ગણતરી લાઇકમાં થતી હોય છે. જેમાં એ.આર.રહેમાન ૧૪૪ લાખ લાઇક સાથે ભારતમાં સૌથી વધુ લાઇક ધરાવતી સેલિબ્રિટી છે. જ્યારે રાજનેતાઓમાં નરેન્દ્ર મોદી ૫૦ લાખ લાઇક ધરાવે છે. બાકીના તમામ રાજકારણીઓ ૫ લાખથી ઓછા લાઇક ધરાવે છે. પેઇજ બાદ સૌથી વધુ વપરાતી સર્વિસ છે વ્યકિતગત પ્રોફાઇલ(આઇ.ડી.) દરેક વ્યકિતએ ફેસબુકનો ઉપયોગ કરવા માટે પોતાની એક આઇ.ડી. ફરજીયાત બનાવવી પડે છે. જે મેઇલ કે મોબાઇલ નંબર દ્વારા માત્ર ૨ મિનિટમાં સરળતાથી ખોલી શકાય છે. આ સર્વિસનો ઉપયોગ ફેસબુક વાપરતા વિશ્વના તમામ લોકો કરતા હોવાથી તેમાં મિત્રો બનાવવાની મર્યાદા ૫૦૦૦ સુધીની છે. જો કોઇ આઇ.ડી.માં ૫૦૦૦ મિત્રો થઇ ગયા પછી પણ રિકવેસ્ટ આવે તો તે આપોઆપ ફોલોઅર્સમાં કન્વર્ટ થઇ જાય છે. એટલે કે જે તે આઇ.ડી.ના ફોલોઅર્સને તેની તમામ પોસ્ટ તેના વોલ પર જોવા મળે છે.

આજ ફોલોઅર્સની વાત કરીએ તો સંજય રાઠોડે તેના પ્રોફાઈલ (આઈ. ડી.) માં ૫૦૦૦ મિત્રો અને ૭ લાખ ૧૦ હજાર થી વધુ ફોલોઅર્સ જોડી દીધા છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધુ હોવાનો સંજય રાઠોડનો દાવો છે અને રોજના ૩ હજારથી વધુ નવા ફોલોઅર્સ બની રહ્યા છે. જે તેમના આઈ. ડી. ના એડ્રેસ http://www.facebook.com/sanjayvisavadar પર સ્પષ્ટ જોવા મળે છે. તેમની ફેસબુકની વિવિધ સિદ્ધિઓની સંપૂર્ણ વિગતો, રાષ્ટ્રીય ચેનલના ઈન્ટરવ્યુ, પ્રેસ કટીંગ્સ, સરકારના પ્રમાણપત્રો તેમજ આંકડાકીય માહિતી અને તમામ લીંક તેમની વેબસાઈટ www. sanjayrathod.com પર જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ફેસબુકમાં સૌથી મોટુ ગ્રુપ બનાવી ને તે ચર્ચામાં આવેલ હતો ત્યારે ફરીથી આ બીજો રેકોર્ડ સ્થાપીને તેમણે તેને મીડીયા દ્વારા આપવામાં આવેલુ ફેસબુકકીંગ નું બિરૃદ યર્થાથ સાબિત કર્યુ છે.

આમ તો જોકે સોશીયલ ના માધ્યમથી તે ઘણી બધી સામાજીક અને રાજકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. આઈ. ટી. સેલ ગુજરાત ભાજપ (૧ લાખ ૩૨ હજાર સભ્યો), યુથ બીજેપી ગુજરાત (૧ લાખ ૫૦ હજાર સભ્યો) જેવા દોઢથી બે લાખ ના ઘણા અન્ય ગ્રુપનું પણ સફળતાપૂર્વક એડમીન સંભાળે છે. તેમજ યુવાનોમાં સોશિયલ મીડીયાના ફાયદા અને નુકશાન વિશે માહિતી આપવા આત્મીય કોલેજ ટી. એન. રાવ કોલેજ, રાજકોટ અને આઇ. એ. એમ. અમદાવાદ જેવી વિવિધ કોલેજોમાં ફ્રી સેમિનાર પણ કરેલ છે. આ ઉપરાંત મુંબઇ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, મોરબી વિગેરે શહેરોમાં પણ સેમીનારના આયોજન કરેલ હતા. તમારામાં નાની કે મોટી જો કોઇ સ્કીલ કે આવડત હોય તો આ માધ્યમથી તમે અકલ્પનીય રીતે લોકચાહના નામ અને પૈસા પણ મેળવી શકો છો. તમારા નાના મોટા ધંધા રોજગારને પણ આ માધ્યમનો પ્રચાર તરીકે ઉપયોગમાં લઇ અને ધંધાનો વિસ્તાર કરી શકાય છે અને આવનાર સમયમાં સોશિયલ મીડીયા ઓપ્ટીમાઇઝેશન (એસએમઓ) નો ખૂબ ઉપયોગ વધવાનો છે. ત્યારે અત્યારથી જ યુવાનો આ માધ્યમને અપનાવી લેશે તો નોકરી મેળવવામાં તેને ખુબ સરળતા રહેશે અને રાજકીય લોકો એ તો આ સોશિયલ મીડીયાને વહેલામાં વહેલી તકે અપનાવવું પડશે તો જ તેમનું ભવિષ્ય સુરક્ષીત રહેશે. આવુ સંજય રાઠોડનું સ્પષ્ટપણે માનવું છે………………SANJAY RATHOD – DIRECTOR – SOCIAL MEDIA -PR CONSULTANCY

Please Share This:

  • Follow Me
  • WhatsApp
  • Tweet
Posted in FROM FACEBOOK WALL

Front News Paper Cuttings

Posted on October 15, 2013January 25, 2014 by Sanjay Rathod

indian expressFFFdivyabhskar1074761_558180670905823_532936617_o  921737_528690283854862_1475146954_o 976091_537880346269189_630109274_o

970188_537880496269174_1266267568_n

1094580_565661146824442_338191268_o  

78aaja kalsandesh_resizeSANJAY 001DIVYABHASKAR 1421596_251705881586213_57029492_n390118_273544589369434_100001416866119_787356_1140707204_n  384963_273543966036163_100001416866119_787350_1800463778_nimage

A

B

Cpramanpatra copy

Please Share This:

  • Follow Me
  • WhatsApp
  • Tweet

Connect with me

Twitter Pinterest Facebook LinkedIn RSS RSS RSS

My Recent Posts

  • પ્રશિક્ષણ વર્ગ ની વ્યવસ્થા અને પુર્વ તૈયારીઓ ના ભાગ રુપે હોદ્દેદારો સાથે બેઠક મા ઉપસ્થીત રહેલ.
  • બુથ સશક્તિકરણ અભિયાન 2023 માટેનો વર્કશોપ
  • જુનાગઢ ખાતે જિલ્લા તથા મહાનગરની આઈ.ટી અને સોશિયલ મીડિયા વિભાગની બેઠકનું આયોજન.
  • મંત્રીશ્રી પિયુષભાઈ ગોયલ સાહેબ એ ૧૩-જૂનાગઢ લોકસભા પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને બેઠક યોજી
  • જૂનાગઢ જિલ્લાની ચારે વિધાનસભાના સંગઠનાત્મક કાર્યક્રમ અંતર્ગત અપેક્ષિત કાર્યકર્તાઓની બેઠક મળી,
  • ૮૭-વિસાવદર વિધાનસભાના સંગઠનાત્મક કાર્યક્રમ અંતર્ગત અપેક્ષિત કાર્યકર્તાઓની બેઠક મળી જેમાં હાજરી આપી.
  • સદસ્યતા અભિયાન 2022.અંતર્ગત વર્કશોપ
  • “અલ્પકાલીન વિસ્તારક યોજના” અંતરગત જિલ્લા ની ત્રણ વિધાનસભા ના વર્કશોપ માં
  • જૂનાગઢ જીલ્લા ભા.જ.પ. કાર્યાલય ખાતે જિલ્લાની કારોબારી બેઠક
  • આજે સહપરિવાર રોપ-વે નો ઉપયોગ કરી..
  • March 2023
  • February 2023
  • September 2022
  • August 2022
  • June 2022
  • May 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • August 2021
  • June 2021
  • April 2021
  • August 2020
  • March 2020
  • January 2020
  • October 2019
  • March 2019
  • February 2019
  • December 2018
  • July 2018
  • April 2018
  • January 2018
  • March 2017
  • October 2016
  • August 2016
  • July 2016
  • May 2016
  • February 2016
  • December 2015
  • October 2015
  • September 2015
  • August 2015
  • July 2015
  • April 2015
  • January 2015
  • November 2014
  • October 2014
  • September 2014
  • August 2014
  • June 2014
  • May 2014
  • April 2014
  • November 2013
  • October 2013
  • September 2013
  • August 2013
  • July 2013
  • June 2013
  • March 2012
  • August 2010
  • March 2009
October 2013
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
« Sep   Nov »

Proud To Be Indian

Proud To Be Indian

GujaratiHo

GujaratiHo

साफ़सुथरी पोस्ट

साफ़सुथरी पोस्ट

फुलफुले चुटकुले

फुलफुले चुटकुले

Sanjay Rathod

Sanjay Rathod

Follow me on Twitter

My Tweets

This slideshow requires JavaScript.

My Location

Sanjay Rathod
Gayatri Plot, Dhari Bypass Rd, Visavadar, Gujarat 362130
+91 94277 38648
24 houre-365 days avelable

By Govt. Of Gujarat

With Modi Ji

Award by PM Modiji

Award by PM Modiji

With CM Vijaybhai Rupani

Pride of Gujarat Award

The Indian Express

The Indian Express Story by Dipak Dabhi - Karnavati

Feelings Magazine

Total Visitors..

hit counter View My Stats

My Social Channels

  • View sanjayvisavadar’s profile on Facebook
  • View sanjay_vis’s profile on Twitter
  • View sanjayvisavadar’s profile on Instagram
  • View sanjayvisavadar’s profile on Pinterest
  • View sanjayvisavadar’s profile on LinkedIn
  • View sanjayvisavadar’s profile on GitHub
  • View paintersanjayvsw’s profile on YouTube
  • View sanjayvis’s profile on Vimeo

Pages

  • About Me
  • ARTICLES
    • Faces Of Rajkot – articles #110
    • REDFM RAJKOT द्वारा आयोजीत #RedRaas6 के अवसर पर उपस्थीत होने का सौभाग्य मिला.
    • सोशीयल मीडीया के आठ साल के सफर मे आये पडाव
    • ડીજીટલ માર્કેટીંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી.
  • At Hotel Kalatit – Jamnagar
  • At Vesu – Surat
  • AWARDS
    • AWARD AT GONDAL BY KOLISAMAJ
    • AWARD AT MANIYAR HOLL AT RAJKOT BY TNRAO COLLAGE
    • AWARD BY – WE – worldwide Entrepreneurs – SURAT
    • Award by bolbala trust Rajkot
    • AWARD BY GOVERNMENT OF GUJARAT IN STATE LAVEL CEREMONEY
    • AWARD BY KOLI SAMAJ JUNAGADH
    • PRIDE OF GUJARAT AWARD IN VADODARA
  • BROCHURE
    • BROCHURE NEW
    • Brochure 2018
    • Broucher new 2014
    • New Broucher 2013
    • Seminar at Vanthali with CM Vijaybhai Rupani
  • BROCHURE OLD
  • Controversial Tweet
  • Delhi Tour
  • Facebook Groups
  • Global trust – Rajkot
  • Home
  • IN THE RAJKOT CENTRAL JAIL
  • MEMORIES
    • Seminar @ Central Mall – Surat
    • Seminar @ The Grand Bhagwati – Surat
    • Social Media Day – Surat, @New Textile Market.
  • PHOTOS
    • T N Rao College RAJKOT WITH MBA Students
    • AT APMC – GONDAL
    • AT MANIYAR HALL RAJKOT
    • At Maniyar Hall-by Bolbala Trust
    • in vadodara with celebraty
    • MUMBAI
    • SEMINAR IN GUJARAT
      • T.N.RAO COLLEGE – RAJKOT
    • Visit of Mumbai
    • Visit of Mumbai
    • WITH CM IN CMO
    • WITH POLITICAL PERSONS
  • PRESS CUTTINGS
    • AAJ KAL
    • AKILA
    • ALL OTHER PRESS CUTTINGS
    • ALL PRESS NOTES
    • DIVYA BHASKAR
    • FEELINGS MEGAZINE
    • INDIAN EXPRESS
    • JAI HIND- AAJ KAL
    • KATHIYAVAD POST
    • KESARI
    • PHULCHHAB
    • RAJKOT METRO LIVE
    • SAMAJ EKTA
    • SANDESH
    • SANJ SAMACHAR
  • RAJKOT
    • AT MANIYAR HALL – BY BOLBALA TRUST
    • AT MANIYAR HALL – BY T.N.RAO COLLEGE
    • MORBI SEMINAR
    • राखि स्पर्धा – राजकोट
  • Seminar at Bhavnath – Junagadh
  • Social Media Seminar @ ‎Rajkot‬.
  • SOCIAL WORK
    • 20 MARCH – CHAKALADIN
    • AYURVED CEMP AT VISAVADAR
    • BUTH CHALO ABHIYAN AT VISAVADAR
    • FREE AYURVED KEMP BY RCC VISAVADAR
    • IN THE JUNAGADH CENTRAL JAIL
    • MASHAL REALLY BY YOUTH BJP VISAVADAR
    • medical cam by rcc
    • MEETING – STATE I.T.CELL – JUNAGADH
    • RAS GARABA COMPATION AT VISAVADAR BY RCC
    • RCC installation 2013-14
    • RCC INSTOLLETION CEREMONEY RCC
    • Rcc Visavadar-Inst.-2014-15
    • VRIKSHAROPAN AT GEB VISAVADAR
    • VRUKSHAROPAN PROGRAMM BY YOUTH BJP VISAVADAR
  • VEDIO
    • Samachar Express News
  • VISAVADAR
    • PRADIPSINHJI AND HARSH SANGHAVI AT MY HOME
    • YOUTH BJP VISAVADAR TEAM
  • અવાર – નવાર પ્રતિબંધિત થતા ઈન્ટરનેટ ઉપર યુવાનોની આકરી પ્રતિક્રિયા
Create a website or blog at WordPress.com
  • Follow Following
    • SANJAY RATHOD
    • Join 27 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • SANJAY RATHOD
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
 

Loading Comments...