Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન 2023 માટેનો વર્કશોપ

વિસાવદર શહેર તથા તાલુકા ભાજપ નો બુથ સશક્તિકરણ અભિયાન 2023 માટેનો વર્કશોપ માર્કેટીંગ યાર્ડ માંડાવડ ખાતે યોજાયેલ જેમાં હાજર રહી માર્ગદર્શન આપેલ.

Posted in BJP Party Peogram

આઇ.ટી.અને સોશિયલ મીડિયા વિભાગ ની જીલ્લા અને મહાનગર ની સંયુક્ત બેઠક

આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આઇ.ટી.અને સોશિયલ મીડિયા વિભાગ ની જીલ્લા અને મહાનગર ની સંયુક્ત બેઠક મળેલ જેમાં પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ નાં સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી અને સૌરાષ્ટ્ર ઝોન નાં ઇન્ચાર્જ શ્રી જીતુભાઇ પઘડાર ની ઉપસ્થિતિ મા યોજાયેલ. જેમા જીલ્લા નાં સર્વે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Pictures

શ્રી આર. સી. ફળદુ જી ને જન્મદિવસ ની શુભકામનાઓ.

ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અને પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ
શ્રી આર. સી. ફળદુ જી RC Faldu ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અને પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ
શ્રી આર. સી. ફળદુ જી RC Faldu ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.