Posted in Pictures

જુનાગઢ ખાતે જિલ્લા તથા મહાનગરની આઈ.ટી અને સોશિયલ મીડિયા વિભાગની બેઠકનું આયોજન.

જુનાગઢ ખાતે જિલ્લા તથા મહાનગરની આઈ.ટી અને સોશિયલ મીડિયા વિભાગની તમામ મોરચા સાથેની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં, સોશિયલ મીડીયાના સંગઠનાત્મક ઉપયોગ અંગે Manan Dani એ માર્ગદર્શન આપ્યું.

આ બેઠકમાં જુનાગઢના સાસંદ શ્રી Rajesh Chudasama , જુનાગઢ ભાજપાના જિલ્લા પ્રમુખ શ્રી Kirit Patel , જુનાગઢ મહાનગરના પ્રમુખ શ્રી Punit Sharma , Jitu Paghdal તથા તમામ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Pictures

શ્રી આર. સી. ફળદુ જી ને જન્મદિવસ ની શુભકામનાઓ.

ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અને પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ
શ્રી આર. સી. ફળદુ જી RC Faldu ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અને પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ
શ્રી આર. સી. ફળદુ જી RC Faldu ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

Posted in Pictures

“બજેટ-2020-21” ના મુખ્ય મુદ્દાઓ ની પ્રેઝન્ટેશન ના માધ્યમ થી રજુઆત કરેલ.

જિલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન થયેલ જેમાં ગુજરાત સરકાર ના “બજેટ-2020-21” ના મુખ્ય મુદ્દાઓ ની પ્રેઝન્ટેશન ના માધ્યમ થી રજુઆત કરેલ.

Posted in FACEBOOK TIPS, I LOVE FACEBOOK, Pictures, Social Media Promotion

सोशीयल मीडीया के आठ साल के सफर मे आये पडाव

* 32 लाख मेम्बर्स का फेसबूक का ग्रुप बनाया जो पुरे विश्व मे 4 नंबर पे रहा और पुरे भारत मे पहले नंबर मे रहा.

* मेरी पर्सनल Facebook प्रोफाइल मे 12.3 लाख फोलोअर्स किये और वो गुजरात का एक मात्र एसा प्रोफाइल है.

* जिस तराह वेबसाइट कि पोप्युलारीटी को नापने के लिये Alexa है , उसी तरह सोशीयल मीडीया कि पोप्युलारीटी को नापने के लिये Klout है. और इस Klout मे 78.35 के स्कोर के साथ पुरे गुजरात मे  3 नंबर पर 2 साल से हु.

* सबसे बडी सिध्धि कल हासिल हुइ जब Twitter  मे 1 लाख फोलोअर्स के माइल स्टोन को छुआ. एसा करने वाला मे गुजरात का 12 वा व्यक्ति बना जीस के ट्वीटर मे 1 लाख से अधिक फोलोअर्स है.

* इस के अलावा  Instagram मे 6000 फोलोअर्स के साथ सौरास्ट्र का सबसे बडा प्रोफाइल भी मेरा ही है. साथ मे 16000 से ज्यदा Linkdedin मे सर्कल और 5400 से ज्यदा Google +  मे सर्कल और हर रोज 500 से ज्यदा मेरी वेब साइट www.sanjayrathod.com  पर विझिट है.

एसि कइ सारी सिध्धि और माइल स्टोन तक पहुन्चा ने के लिये मे आप सभि मेरे माता-पिता, पत्नि, बच्चे, रिलेटिव्स, दोस्त, फोलोअर्स, सर्कल, सारे गुरुजि, आलोचक, हीतशत्रु, मार्गदर्शक, सलाह्कार, कस्ट्मर्स, कंपनीस, पीआर. कन्सलटन्सि ओफिस के सारे हाल के और पास्ट के स्टाफ, मेरे बोस, सारे एन.आर.आइ दोस्त, सभी न्युज चेनल्स, खबार और उस्के पत्रकार और् भी बहोत से नामी अनामी लोग जो मेरे इस आठ साल के सफर मे अच्छे बुरे सभि वक्त मे साथ दिया है, उन सभी का तहेदिल से धन्यवाद करता हु, और सभी को प्रणाम करता हु, मेरी बहोतसी बाते आप लोगो को पसन्द नही आयी होगी पर फिर भि मेरा साथ नहि छोडा, इस के लिये मे जितना लिखु वो कम होगा.

अभी तक आये ये सारे पडाव मेरी एक छोटी सी शुरुआत मात्र है, आगे सोशीयल मीडीया का उपयोग करने वाले सभी के लिये मेरे सारे आनुभव काम आये इस के लिये आप अब रेग्युलर मेरे ब्लोग मे अलग अलग टेक्निक्स  शिख सकते है, सोशीयल मीडीया के माध्यम से कमाइ भी कर सकते हो.

धन्यवाद……..

संजय राठोड –  09427738648

11997833_955100681213818_1955757422_n 11997833_955100681213818_1955757422_n (1)

Posted in Pictures

” ઓપન સૌરાષ્ટ્ર રાખડી સ્પર્ધા ” મણિયાર હોલ રાજકોટ

આજ રોજ ” ઓપન સૌરાષ્ટ્ર રાખડી સ્પર્ધા ” મણિયાર હોલ રાજકોટ ખાતે યોજાયેલ જેમનુ આયોજન બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ , વર્લ્ડ હાઉસ તેમજ ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા કરવામાં આવેલ આ ”રાખડી સ્પર્ધા ” માં માનનીય રાજકોટ પોલિસ કમિશ્નર શ્રી મોહન ઝા ,વડોદરા ગાયક્વાડ ના રાજ્ય ગુરુદેવશ્રી , વલ્ડ હાઉસ ના શ્રી ધર્મેશભાઇ પારેખ , ના ગુજરાતી ટીવી ના સી.ઇ.ઓ. શ્રી માધવભાઇ જસાપરા , સોશીયલ મીડીયા ના એક્સ્પર્ટ અને પી.આર. કન્સલ્ટન્સી ના ડીરેક્ટર શ્રી સંજય રાઠોડ. બોલબાલા ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને જાણીતા કોર્પોરેટ લોયર શ્રી અતુલભાઇ સંઘવી અને શ્રી જયેશભાઇ ઉપાધ્યાય સાથે.વીશાળ સંખ્યામાં સ્પર્ધકો તેમજ બોલબાલા ટ્રસ્ટ ના સભ્યશ્રી ઓ ઉપસ્થીત રહેલ આ તકે સીનીયર સીટીઝન દ્વારા સુન્દર મજાનુ શીવતાંડવ નુ ન્રુત્ય પણ રજુકરવામા આવેલ. અને રાજકોટ ને એમ્સ મળે તે માટે ના પ્રયત્નો કરવા ને દરેક ને જયેશભાઇ ઉપાધ્યાય દ્વારા નેમ પણ લેવડાવેલ.

આ રાખડી સ્પરધા મા જજ તરીકે સેવા આપવાનો મોકો આપ્યો તેબદ્લ આયોજકો નો ખુબ ખુબ આભાર

DSC01598 DSC01236 DSC01606 DSC01233 DSC01208 DSC01171 DSC01193 DSC01135 DSC01195 DSC01140 DSC01205 DSC01246 DSC01598 DSC01607 DSC01602 DSC01599 DSC01270 DSC01278 DSC01256 DSC01128 DSC01170 DSC01254 DSC01256 DSC01260 DSC01294 DSC01296

Posted in Pictures

પોકશો ફોટો કોન્ટેસ્ટના વિનરને ઈનામ વિતરણ – રાજકોટ

રાજકોટ મુકામે ગુજરાતીટીવી ખાતે પોકશો ફોટો કોન્ટેસ્ટના વિનરને ઈનામ વિતરણ પ્રસંગે તમામ સ્પર્ધક કે જેઓ ૧ થી ૧૦ ક્રમે આવેલા હતા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને આયોજકો તેમજ સ્પોન્સર્સ પણ વિશેષ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા રાજકોટ જેવા સોશિયલ મિડીયા ક્ષેત્રે ખુબ નાનું કહી શકાય તેવા શહેરમાં આવી ઈન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાને આટલું જબ્બર પ્રોત્સાહન મળ્યું અને ૨૦૦ થી વધુ લોકોએ પોતાના બ્લેક ફી માં ફોટોગ્રાફ્સ અપલોડ કરીને સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો તે સમગ્ર રાજકોટની સોશિયલ મિડીયા પ્રિય જનતા માટે ખુબ જ આનંદ અને ગર્વનો વિષય છે ભવિષ્યમાં પણ આવી ઈવેન્ટસ વધુ ને વધુ યોજાય તેવો ગુજરાતીટીવી અને એસ. એમ. એમ. એસ. રાજકોટનો પ્રયત્ન રહેશે અને આવું આયોજન કરનાર તમામ આયોજકોને અમારો સંપૂર્ણ સાથ અને સહકાર હંમેશા રહેશે.

તમામ વિજેતાઓને ગુજરાતીટીવી પરિવારના ખુબ ખુબ અભિનંદન
ભવિષ્યમાં તેઓ વધુ ને વધુ પ્રગતિ કરે તેવી અમારી હાર્દિક શુભેચ્છા

માધવ જસાપરા (સી. ઈ. ઓ. ગુજરાતીટીવી)
સંજય રાઠોડ (સોશ્યલ મિડીયા ડાયરેકટર, પી. આર. કન્સલટન્સી, રાજકોટ)

 

IMG_4886IMG_4893 IMG_4885 IMG_4876 IMG_4877 IMG_4878 IMG_4879 IMG_4880 IMG_4881 IMG_4882 IMG_4883  IMG_4887 IMG_4888 IMG_4889 IMG_4890  IMG_4892 IMG_4894 IMG_4895 IMG_4896 IMG_4897 IMG_4898

Posted in I LOVE FACEBOOK, Pictures, Social Media Promotion

Whom you want to become a next PM of INDIA ?

કોંગ્રેસ કહે છે કે મોદી સાહેબ પ્રધાનમંત્રી નહિ બને તેની પાસે લોકોનું સમર્થન નથી, મિત્રો તે ખાન્ગ્રેસિયા નેતાઓ અને તેના બચ્યા કુચ્યા કાર્યકરતા ઓ ને મારી આ લિંક આપજો અને મેં કરાવેલ ફેસબુક સર્વે ઉપરથી કોંગ્રેસ ના લોકોને ખ્યાલ આવી જશે કે તેના રાહુલબાબા ક્યાં છે અને મોદી સાહેબ ક્યાં છે. અત્રે મારે એ ઉલ્લેખ કરવો પડશે કે આ સર્વે ની નોંધ નેશનલ પ્રિન્ટ અને ઈલોક્ત્રોનીક મીડિયા એ પણ લીધી છે અને ઇન્ડિયન એક્સપ્રેસ માં પણ આનો ખુબ મોટો આર્ટીકલ આવેલ છે જે દરેક વેબ સાઈટ www.sanjayrathod.com માં છે.શક્ય હોય તો આપ પણ આ લીંક પર એક ક્લિક કરી ને આપનો મત આપી શકો છો.

* आप अगले प्रधानमंत्री के रूप में किसको देखना चाहते हो? यहाँ अपना वोट जरूर दे.

* તમે હવે પછી નાં પ્રધાનમંત્રી તરીકે કોને જોવા માંગો છો ? આપનો જવાબ જરૂર ટીક કરશો.

* Whom you want to become a next PM of INDIA ? Please Click here.

https://www.facebook.com/questions/406071746116717

Untitled-2 copy