ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી અને માન. સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી તથા Manan Dani ની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા વિભાગની બેઠક યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ બેઠકમાં સોશિયલ મીડિયા ઝોન ઇન્ચાર્જશ્રીઓ/સહ ઇન્ચાર્જશ્રીઓ, પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના કારોબારી સભ્યશ્રીઓ તેમજ જિલ્લા/મહાનગરના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા.







