આજરોજ કેશોદ ખાતે શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ ના પ્રશિક્ષણ વર્ગ માં ઉપસ્થિત રહી “સોશિયલ મીડિયાના પ્રભાવી ઉપયોગ” વિષય પર સત્ર લીધેલ.
આ અભ્યાસ વર્ગના સુંદર આયોજન બદલ સૌ આયોજકોને અભિનંદન.







આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નામો એપ અને સોશિયલ મીડિયા ની કાર્યશાળા ને સંબોધિત કરી એપ વિશે સર્વે ને માર્ગદર્શન આપેલ. આ બેઠક માં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી Kirit Patel ખાસ ઉપસ્થિત રહેલ.
#HotelHeritage – #Veraval ખાતે #Junagadh ની લોકસભા સીટ નો આઈ.ટી. અને સોશિયલ મીડિયા નો વર્કશોપ અને બેઠક મા સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરીભાઈ ઠકરાર, સૌરાષ્ટ્ર ઝોન ના આઈ.ટી.ઇન્ચાર્જ અપૂર્વભાઈ મહેતા, જૂનાગઢ જિલ્લા ભાજપ આઈ.ટી.સેલ ના કન્વીનર હિતેશભાઈ જાવીયા, જૂનાગઢ મહાનગર ના આઇટી સેલ ના કન્વીનર ગૌરવભાઈ રૂપારેલીયા તેમજ કો. કન્વીનર મિતભાઈ રૂપારેલીયા સાથે હળવી ક્ષણોમાં.