Posted in BJP Party Peogram

ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ ના “આત્મનિર્ભર ભારત સ્નેહમિલન સમારોહ” માં

આજે ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ ના “આત્મનિર્ભર ભારત સ્નેહમિલન સમારોહ” માં ઉપસ્થિત રહેલ અને સ્વદેશી અપનાવવા સૌને અપીલ કરેલ. ખૂબ મોટી સાંખ્યમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેલ.

સુંદર આયોજન બદલ દિનેશભાઇ મૈતર, હરિભાઈ પરમાર, તાલુકા પ્રમુખશ્રી ગોવિંદભાઇ સોલંકી, યાર્ડ ના ચેરમેનશ્રી કેવલભાઈ ચોવટીયા અને આગેવાનો ને અભિનંદન.

Posted in BJP Party Peogram

વિશેષ મતદાર સુધારણા અભિયાન “SIR” ના BLA 2 ના વર્કશોપ માં

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 87 વિસાવદર વિધાનસભા ના વિશેષ મતદાર સુધારણા અભિયાન “SIR” ના BLA 2 ના વર્કશોપ માં ઉપસ્થિત રહી પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકર જી નું નું ટુવે વીડિયો કોન્ફરન્સના મધ્યમ થી માર્ગદર્શન મેળવેલ.

Posted in BJP Party Peogram

ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે

ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી અને માન. સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી તથા Manan Dani ની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા વિભાગની બેઠક યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું.

બેઠકમાં સોશિયલ મીડિયા ઝોન ઇન્ચાર્જશ્રીઓ/સહ ઇન્ચાર્જશ્રીઓ, પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના કારોબારી સભ્યશ્રીઓ તેમજ જિલ્લા/મહાનગરના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Posted in BJP Party Peogram

સ્નેહમિલન કાર્યક્રમ મા ઉપસ્થિત રહી નવા વર્ષ ની શુભકામના પાઠવી.

જૂનાગઢ ખાતે શ્રી કિરીટભાઈ પટેલ Kirit Patel દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ મા ઉપસ્થિત રહી નવા વર્ષ ની શુભકામના પાઠવી.

Posted in BJP Party Peogram

આત્મનિર્ભર ભારત અભિયાન – વિસાવદર શહેર અને તાલુકા ની આયોજન બેઠક

આત્મનિર્ભર ભારત અભિયાન – વિસાવદર શહેર અને તાલુકા ની આયોજન બેઠક

#AtmanirbharBharat #HarGharSwadeshi #vocalforlocal

Posted in BJP Party Peogram

87 વિસાવદર વિધાનસભાના શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ ના પ્રશિક્ષણ વર્ગ માં

આજરોજ ખડીયા ખાતે 87 વિસાવદર વિધાનસભાના શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ ના પ્રશિક્ષણ વર્ગ માં ઉપસ્થિત રહી “સોશિયલ મીડિયાના પ્રભાવી ઉપયોગ” વિષય પર સત્ર લીધેલ.

Posted in BJP Party Peogram

89-માંગરોળ વિધાનસભાના “શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ – 2025” માં

આજે 89-માંગરોળ વિધાનસભાના “શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ – 2025” માં સોશિયલ મીડિયા ના પ્રભાવિ ઉપયોગ અંગે વિષય લીધેલ.

ખુબજ સુંદર આયોજન બદલ જિલ્લા ને મંડલો ને અભિનંદન.

Posted in BJP Party Peogram, Seminar

કેશોદ ખાતે શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ ના પ્રશિક્ષણ વર્ગ માં

આજરોજ કેશોદ ખાતે શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ ના પ્રશિક્ષણ વર્ગ માં ઉપસ્થિત રહી “સોશિયલ મીડિયાના પ્રભાવી ઉપયોગ” વિષય પર સત્ર લીધેલ.

અભ્યાસ વર્ગના સુંદર આયોજન બદલ સૌ આયોજકોને અભિનંદન.

Posted in BJP Party Peogram, Seminar

શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ ના પ્રશિક્ષણ વર્ગ માં – વંથલી ( માણાવદર વિધાનસભા )

આજરોજ વંથલી ખાતે માણાવદર વિધાનસભા માં આવતા મંડલો ના શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ ના અભ્યાસ વર્ગ માં ઉપસ્થિત રહી “સોશિયલ મીડિયાના પ્રભાવી ઉપયોગ” વિષય પર સત્ર લીધેલ.

આ અભ્યાસ વર્ગના સુંદર આયોજન બદલ સૌ આયોજકોને અભિનંદન.

Posted in BJP Party Peogram

“મન કી બાત” ને અનુલક્ષીને અગત્યની બેઠક

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા ની ઉપસ્થિતી માં આઇ.ટી.ના હોદ્દેદારો, મંડલ પ્રમુખશ્રીઓ સાથે આગામી “મન કી બાત” ને અનુલક્ષીને અગત્યની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહી જરૂરી સુચન કરેલ.

Posted in BJP Party Peogram

“ગિરનાર કમલમ્” ખાતે યુવા સંયોજકોની બેઠકમાં હાજરી

આજેરોજ જુનાગઢ મહાનગર કાર્યાલય “ગિરનાર કમલમ્” ખાતે યુવા સંયોજકોની બેઠકમાં હાજરી આપી . આ પ્રસંગે શ્રી કૌશલભાઈ દવે, જુનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ શ્રી પુનીત ભાઈ શમૉ, લોકસભા સંયોજક શ્રી ચંદ્રેશભાઇ હેરમા, મહામંત્રી શ્રી મનનભાઈ અભાણી, વિનુભાઇ ચાંદગેરા, સંયોજક શ્રી વનરાજભાઈ સુત્રેજા, શ્રી મેહુલભાઈ જાની, શ્રી હિતેશભાઈ ઓઝા, શ્રી કેવિનભાઈ અકબરી તેમજ સંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Posted in BJP Party Peogram

દિલ્હી સોશિયલ મીડિયા ના હેડ શ્રી રોહિતભાઈ ઉપાધ્યાય ની અધ્યક્ષતા માં બેઠક

જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દિલ્હી સોશિયલ મીડિયા ના હેડ શ્રી રોહિતભાઈ ઉપાધ્યાય ની અધ્યક્ષતા માં બેઠક મળેલ. જેમાં જિલ્લા ના આઇ.ટી. સોશિયલ મીડીયા ના મુખ્ય હોદ્દેદાર ઉપસ્થિત રહેલ.

Posted in BJP Party Peogram

લોકસભા ચૂંટણી ને અનુલક્ષીને બેઠક – જૂનાગઢ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણી ને અનુલક્ષીને બેઠક મળેલ જેમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને સરલ એપ્લિકેશન ઉપર રિપોટીંગ વિશે માહિતી આપેલ.

Posted in BJP Party Peogram

વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ની કારોબારી બેઠક

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ ની ઉપસ્થિતિનમાં વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ની કારોબારી બેઠક, માંડાવડ- માર્કેટિંગ યાર્ડ ખાતે મળેલ જેમાં હાજર રહી નમોએપ પર ચાલી રહેલ વિકસિત ભારત એમ્બેસેડર ની 100 દિવસ ની ચેલેન્જ વિશે માહિતી આપેલ.

Posted in BJP Party Peogram

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે “મન કી બાત કાર્યક્રમ” યોજાયેલ

આજ રોજ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અને ગુજરાત પંચાયત પરિષદ ના ચેરમેન શ્રી પરેશભાઈ દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી શ્રી મોદી જી નો “મન કી બાત કાર્યક્રમ” યોજાયેલ. #MaanKiBaat #Junagadh

Posted in BJP Party Peogram

આઈ.ટી.અને સોશિયલ મિડિયા – કાર્યશાળા “શંખનાદ -૨૦૨૩” કાર્યક્ર્મ

આજરોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ‘પંડિત દીનદયાલ ભવન” ખાતે આઈ.ટી.અને સોશિયલ મિડિયા – કાર્યશાળા “શંખનાદ -૨૦૨૩” કાર્યક્ર્મ જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર ઝોન આઈ. ટી. સેલનાં ઇન્ચાર્જ શ્રી પારસભાઈ ઘેલાણીની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં આઈ.ટી.અને સોશીયલ મિડીયાના અપેક્ષિત કાર્યકરો સાથે યોજાયેલી કાર્યશાળા અંતર્ગત જરૂરી માર્ગદર્શન સૌ ને મળેલ.

Posted in BJP Party Peogram

જૂનાગઢના influencer સાથે બેઠક

આજે જૂનાગઢમાં ઈન્દ્રલોક હોટલ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી Dr. Bhagwat Karad જીની વિશેષ ઉપસ્થિતિમાં સંપર્કથી સમર્થન ઝૂંબેશ અંતર્ગત જૂનાગઢના influencer સાથે બેઠક થઈ. જેમાં પ્રદેશ સોશિયલ મિડિયા સંયોજક શ્રી Manan Dani અને સાંસદ શ્રી Rajesh Chudasama એ આ ઉપક્રમમાં વિશેષ હાજરી આપી હતી. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે કેન્દ્રમાં પોતાના સફળ નેતૃત્વનાં ૯ વર્ષ પૂર્ણ કર્યાં એ અવસરે આ તમામ influencer મિત્રોને સરકારની યોજનાઓથી, વિશિષ્ટ વ્યવસ્થાથી આગેવાનોએ અવગત કર્યા જેથી સમાજના છેવાડાના માણસ સુધી સરકારી સહાય અને યોજનાનો લાભ પહોંચી શકે.

Posted in BJP Party Peogram

“જિલ્લા કારોબારી ” બેઠક

આજ તા. 21/5/2023 ના રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ “જિલ્લા કારોબારી ” બેઠક મા આગામી તા. 30 મે થી 30 જુન સુધી ચાલનાર “વિશેષ અભિયાન” અંગે માહીતી આપી.

Posted in BJP Party Peogram

મારી ઓફીસ મા ૧૦૦ મી ‘મન કી બાત’ નો કાર્યક્રમ.

આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો ૧૦૦ મી ‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો,જેમાં પ્રધામંત્રીશ્રી દ્વારા દેશવાસીઓને ‘મન કી બાત’ ના માધ્યમથી ઐતિહાસિક સંબોધન કરેલ જે સાંભળવાનો અવસર મળેલ.

Posted in BJP Party Peogram

સોશિયલ મીડિયા વર્કશોપ – જૂનાગઢ

સોશિયલ મીડિયા વર્કશોપ કાર્યશાળા કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ જૂનાગઢ ખાતે પ્રદેશ પ્રમૂખ શ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા અને મહાનગર સ્તરની ટીમનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો જેમાં જૂનાગઢ જિલ્લાના સોશીયલ મીડીયા કર્યો અને સિદ્ધિઓ અંગે સૌને માહિતગાર કરેલ.

Posted in BJP Party Peogram

ભેસાણ ખાતે સોશિયલ મીડિયા ડ્રાઇવ માટે બેઠક

સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત આજે જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે સોશિયલ મીડિયા ડ્રાઇવ માટે બેઠકનું આયોજન કરાયું જેમાં હાજરી આપી twitter-facebook- instagram અને saral aap સહિતના એકાઉન્ટ ઇન્સ્ટોલેશન કરાવી પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in BJP Party Peogram

સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત ભાજપ ના આગેવાનો ની બેઠક

આજ રોજ મેંદરડા ખાતે સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત ભાજપ ના આગેવાનો ની બેઠક માં બાકી રહેલા આગેવાનો ના ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલાવેલ.

Posted in BJP Party Peogram

સોશિયલ મીડિયા ડ્રાઈવ

સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત આજે જુનાગઢ તાલુકાના ભેસાણ ખાતે સોશિયલ મીડિયા ડ્રાઇવ માટે બેઠકનું આયોજન કરાયું જેમાં હાજરી આપી twitter-facebook- instagram અને saral aap સહિતના એકાઉન્ટ ઇન્સ્ટોલેશન કરાવી પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in BJP Party Peogram

કેશોદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને જિલ્લા આઇ.ટી. ટીમે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.

આજરોજ કેશોદ ખાતે પાર્ટીની વિવિધ બેઠકો માટે પધારેલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને જિલ્લા આઇ.ટી. ટીમે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.

Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન – જૂનાગઢ

જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ ની હાજરીમાં બુથ સશક્તિકરણ અભિયાન – જૂનાગઢ તાલુકા ભાજપ. જૂનાગઢ જિલ્લાનો મંડલ સહ પ્રવાસ ( છઠ્ઠો દિવસ – બાપોરે 2 થી 6 વાગ્યા સુધી)

Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન – માળીયા હટીના

બુથ સશક્તિકરણ અભિયાન – માળીયા હટીના તાલુકા ભાજપ. જૂનાગઢ જિલ્લાનો મંડલ સહ પ્રવાસ (ચોથો દિવસ – સવારે 9 થી 1 વાગ્યા સુધી)

Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન – મેંદરડા

બુથ સશક્તિકરણ અભિયાન – મેંદરડા તાલુકા ભાજપ. જૂનાગઢ જિલ્લાનો મંડલ સહ પ્રવાસ (ત્રિજો દિવસ – બપોરે 2 થી 6 વાગ્યા સુધી)

Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન – વંથલી

બુથ સશક્તિકરણ અભિયાન – વંથલી શહેર અને તાલુકા ભાજપ. જૂનાગઢ જિલ્લાનો મંડલ સહ પ્રવાસ (ત્રિજો દિવસ – સવારે 9 થી 1 વાગ્યા સુધી)

Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન માંગરોળ

બુથ સશક્તિકરણ અભિયાન માંગરોળ શહેર ને તાલુકા ભાજપ જૂનાગઢ જિલ્લાનો મંડલ સહ પ્રવાસ (દિવસ-2 બપોરે 2 થી 6 )

Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન – ચોરવાડ શહેર

બુથ સશક્તિકરણ અભિયાન – ચોરવાડ શહેર ભાજપ. જૂનાગઢ જિલ્લાનો મંડલ સહ પ્રવાસ (બીજો દિવસ – સવારે 9 થી 1 વાગ્યા સુધી)

Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન – વિસાવદર

બુથ સશક્તિકરણ અભિયાન – વિસાવદર તાલુકો અને શહેર ભાજપ. જૂનાગઢ જિલ્લાનો મંડલ સહ પ્રવાસ (પ્રથમ દિવસ – બપોરે 2 થી 6 વાગ્યા સુધી)

Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન – ભેસાણ તાલુકો

બુથ સશક્તિકરણ અભિયાન – ભેસાણ તાલુકો

જૂનાગઢ જિલ્લાનો મંડલ સહ પ્રવાસ (પ્રથમ દિવસ – સવારે 9 થી 1 વાગ્યા સુધી)

Posted in BJP Party Peogram

પ્રશિક્ષણ વર્ગ ની વ્યવસ્થા અને પુર્વ તૈયારીઓ ના ભાગ રુપે હોદ્દેદારો સાથે બેઠક મા ઉપસ્થીત રહેલ.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા યોજાનાર પ્રશિક્ષણ વર્ગ ની વ્યવસ્થા અને પુર્વ તૈયારીઓ ના ભાગ રુપે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ અને જિલ્લા તથા મહાનગર ના હોદ્દેદારો સાથે બેઠક મા ઉપસ્થીત રહેલ.

Posted in BJP Party Peogram

બુથ સશક્તિકરણ અભિયાન 2023 માટેનો વર્કશોપ

વિસાવદર શહેર તથા તાલુકા ભાજપ નો બુથ સશક્તિકરણ અભિયાન 2023 માટેનો વર્કશોપ માર્કેટીંગ યાર્ડ માંડાવડ ખાતે યોજાયેલ જેમાં હાજર રહી માર્ગદર્શન આપેલ.

Posted in BJP Party Peogram

આઇ.ટી.અને સોશિયલ મીડિયા વિભાગ ની જીલ્લા અને મહાનગર ની સંયુક્ત બેઠક

આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આઇ.ટી.અને સોશિયલ મીડિયા વિભાગ ની જીલ્લા અને મહાનગર ની સંયુક્ત બેઠક મળેલ જેમાં પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ નાં સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી અને સૌરાષ્ટ્ર ઝોન નાં ઇન્ચાર્જ શ્રી જીતુભાઇ પઘડાર ની ઉપસ્થિતિ મા યોજાયેલ. જેમા જીલ્લા નાં સર્વે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.