આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આઇ.ટી.અને સોશિયલ મીડિયા વિભાગ ની જીલ્લા અને મહાનગર ની સંયુક્ત બેઠક મળેલ જેમાં પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ નાં સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી અને સૌરાષ્ટ્ર ઝોન નાં ઇન્ચાર્જ શ્રી જીતુભાઇ પઘડાર ની ઉપસ્થિતિ મા યોજાયેલ. જેમા જીલ્લા નાં સર્વે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.




































