આજે ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ ના “આત્મનિર્ભર ભારત સ્નેહમિલન સમારોહ” માં ઉપસ્થિત રહેલ અને સ્વદેશી અપનાવવા સૌને અપીલ કરેલ. ખૂબ મોટી સાંખ્યમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેલ.
સુંદર આયોજન બદલ દિનેશભાઇ મૈતર, હરિભાઈ પરમાર, તાલુકા પ્રમુખશ્રી ગોવિંદભાઇ સોલંકી, યાર્ડ ના ચેરમેનશ્રી કેવલભાઈ ચોવટીયા અને આગેવાનો ને અભિનંદન.













