Posted in BJP Party Peogram વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ની કારોબારી બેઠક Posted on January 6, 2024January 7, 2024 by Sanjay Rathod આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ ની ઉપસ્થિતિનમાં વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ની કારોબારી બેઠક, માંડાવડ- માર્કેટિંગ યાર્ડ ખાતે મળેલ જેમાં હાજર રહી નમોએપ પર ચાલી રહેલ વિકસિત ભારત એમ્બેસેડર ની 100 દિવસ ની ચેલેન્જ વિશે માહિતી આપેલ. Please Share This: Share on Follow Me (Opens in new window) Follow Me Share on WhatsApp (Opens in new window) WhatsApp Tweet