આજરોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ‘પંડિત દીનદયાલ ભવન” ખાતે આઈ.ટી.અને સોશિયલ મિડિયા – કાર્યશાળા “શંખનાદ -૨૦૨૩” કાર્યક્ર્મ જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર ઝોન આઈ. ટી. સેલનાં ઇન્ચાર્જ શ્રી પારસભાઈ ઘેલાણીની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં આઈ.ટી.અને સોશીયલ મિડીયાના અપેક્ષિત કાર્યકરો સાથે યોજાયેલી કાર્યશાળા અંતર્ગત જરૂરી માર્ગદર્શન સૌ ને મળેલ.




































