Posted in BJP Party Peogram

જૂનાગઢના influencer સાથે બેઠક

આજે જૂનાગઢમાં ઈન્દ્રલોક હોટલ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી Dr. Bhagwat Karad જીની વિશેષ ઉપસ્થિતિમાં સંપર્કથી સમર્થન ઝૂંબેશ અંતર્ગત જૂનાગઢના influencer સાથે બેઠક થઈ. જેમાં પ્રદેશ સોશિયલ મિડિયા સંયોજક શ્રી Manan Dani અને સાંસદ શ્રી Rajesh Chudasama એ આ ઉપક્રમમાં વિશેષ હાજરી આપી હતી. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે કેન્દ્રમાં પોતાના સફળ નેતૃત્વનાં ૯ વર્ષ પૂર્ણ કર્યાં એ અવસરે આ તમામ influencer મિત્રોને સરકારની યોજનાઓથી, વિશિષ્ટ વ્યવસ્થાથી આગેવાનોએ અવગત કર્યા જેથી સમાજના છેવાડાના માણસ સુધી સરકારી સહાય અને યોજનાનો લાભ પહોંચી શકે.