#HotelHeritage – #Veraval ખાતે #Junagadh ની લોકસભા સીટ નો આઈ.ટી. અને સોશિયલ મીડિયા નો વર્કશોપ અને બેઠક મા સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરીભાઈ ઠકરાર, સૌરાષ્ટ્ર ઝોન ના આઈ.ટી.ઇન્ચાર્જ અપૂર્વભાઈ મહેતા, જૂનાગઢ જિલ્લા ભાજપ આઈ.ટી.સેલ ના કન્વીનર હિતેશભાઈ જાવીયા, જૂનાગઢ મહાનગર ના આઇટી સેલ ના કન્વીનર ગૌરવભાઈ રૂપારેલીયા તેમજ કો. કન્વીનર મિતભાઈ રૂપારેલીયા સાથે હળવી ક્ષણોમાં.
Month: March 2019
કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે શુભેચ્છા મૂલાકાત
આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે શુભેચ્છા મૂલાકાત કરેલ.





































