આજે વિસાવદર ખાતે ભાજપ ના ઉમેદવાર શ્રી કિરીટભાઇ પટેલ ના સમર્થન મા શહેર ના કોળી સમાજ ની બેઠક મળેલ જેમા સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરકટીયા અને ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ ખાસ ઉપસ્થિત રહેલ.














આજે વિસાવદર ખાતે કિરીટભાઇ પટેલ સાથે મળીને વર્ષો થી કામ કર્યુ છે તેવા જુના જોગીઓ ને મળાવાનો અનેરો આનંદ થયો. માનસીંહભાઇ પરમાર, હિમંતભાઇ પડશાલા, વજુભાઇ વાજા અને જશુભાઇ બસિયા સાથે બેસીને ૧૭ વર્ષ જુની Kirit Patel સાથે ની યાદો તાજા કરી.
