આજરોજ આગામી સમયમાં શરૂ થઈ રહેલ “સદસ્યતા અભિયાન 2024” અંતર્ગત જિલ્લા યુવા ભાજપ અને આઇ.ટી. અને સોશિયલ મીડિયા ના હોદ્દેદારો સાથે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી Kirit Patel એ બેઠક કરી આગામી આ કાર્યક્રમનું આગોતરું આયોજન કરેલ.