સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત આજે જુનાગઢ તાલુકાના ભેસાણ ખાતે સોશિયલ મીડિયા ડ્રાઇવ માટે બેઠકનું આયોજન કરાયું જેમાં હાજરી આપી twitter-facebook- instagram અને saral aap સહિતના એકાઉન્ટ ઇન્સ્ટોલેશન કરાવી પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે જરૂરી માર્ગદર્શન આપેલ.















