જુનાગઢ ખાતે જિલ્લા તથા મહાનગરની આઈ.ટી અને સોશિયલ મીડિયા વિભાગની તમામ મોરચા સાથેની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં, સોશિયલ મીડીયાના સંગઠનાત્મક ઉપયોગ અંગે Manan Dani એ માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં જુનાગઢના સાસંદ શ્રી Rajesh Chudasama , જુનાગઢ ભાજપાના જિલ્લા પ્રમુખ શ્રી Kirit Patel , જુનાગઢ મહાનગરના પ્રમુખ શ્રી Punit Sharma , Jitu Paghdal તથા તમામ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.













