જુનાગઢ જિલ્લા/મહાનગરના આઇટી અને સોશીયલ મીડિયાના કાર્યકર્તા ઓ સાથે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય વાણિજય મંત્રીશ્રી પિયુષભાઈ ગોયલ સાહેબ એ ૧૩-જૂનાગઢ લોકસભા પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને બેઠક યોજી જેમાં આઇ.ટી. અને સોશીયલ મીડ્યાની કામગીરી અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી કાર્યકર્તાઓના પ્રતિભાવોની પરસ્પર આપલે કરી જરૂરી માર્ગદર્શન આપ્યું જેમાં હાજરી આપી.














