આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આગામી વિધાનસભા ચુંટણી “૨૦૨૨” ને અનુલક્ષીને જૂનાગઢ જિલ્લાની ચારે વિધાનસભાના સંગઠનાત્મક કાર્યક્રમ અંતર્ગત અપેક્ષિત કાર્યકર્તાઓની બેઠક મળી, જેમાં જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે, સંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા સાથે હાજરી આપેલ જે બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપેલ.






