આજરોજ જૂનાગઢ જીલ્લા ભા.જ.પ. કાર્યાલય ખાતે જિલ્લાની કારોબારી બેઠક જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઇ પટેલ ની અદ્યક્ષતા મા મળેલ, જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઇ દવે, મંત્રીશ્રી દેવાભાઈ માલમ, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, દૂધ સંઘનાં ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા ના કારોબારી સભ્યો સાથે ઉપસ્થિત રહેલ.




