Posted in FACEBOOK TIPS, Social Media Promotion

સોશીયલ મીડીયા માં વિધાનસભા ચુંટણીની તૈયારી

સોશીયલ મીડીયા માં વિધાનસભા ચુંટણીની તૈયારી રુપે અહી જુનાગઢ જિલ્લાની ને તેમા આવતી ચાર વીધાનસભા ની ઉદાહરણ તરીકે ની માહીતી આપી છે.

તમામ વિધાનસભા વાઇઝ અહી આપેલ મુજબ સાત એકાઉન્ટ બનાવી શકાય.

Junagdh Dist. Bjp in Socia Media
No. Name Members LInk
1 Facebook Profile 50 https://www.facebook.com/profile.php?id=100015844154709
2 Facebook Group 35600 https://www.facebook.com/groups/JUNAGADHH/
3 Facebook Page 3060 https://www.facebook.com/JunagadhDistBjp/
4 Twitter 10 https://twitter.com/JunagadhDistBjp
5 Instagram 40 https://www.instagram.com/JunagadhDistBjp/
6 Linkedin 20 https://www.linkedin.com/in/junagadh-distbjp-9726b513b/
7 Google+ https://plus.google.com/115127470798969417031

ફેસબુક

ફેસબુક પ્રોફાઇલ જલ્દિ થી ૫૦૦૦ પુરિ કરી લેવી
ફેેસબુક પ્રોફાઇલ મા ૫૦૦૦ ફ્રેન્ડ કર્વામા અમે જિલ્લા યે થી મદદ કરિશુ.
૫૦૦૦ ફેેસબુક ફ્રેન્ડ થઇ ગયા પછી અમે જિલ્લા એ થી તેને પેઇજ માં બદલિ આપિશુ.
પ્રોફાઇલ માં બિન જરુરી ચેટ કરવુ નહી. કે સામેથી રીક્વેસ્ટ મોકલવી નહી. જે આવે તેનેજ એક્સેપ્ટ કરવી.
દરેક પ્રોફાઇલ ને એક મોબાઇલ થી ખાસ રજીસ્ટર કરવી લેવી. અને ટવી્ટર તેમજ ઇન્સ્ટાગ્રામ સાથે લિન્ક કરી દેવી.
પ્રોફાઇલ મા ફોલોઅર્સ ઓપ્શન ઓપન કરી દેવો .
સીક્યોરીટી માટે પાંચ ટ્રસ્ટેડ કોન્ટેક સેટ કરી લેવા
ટાઇમલાઇન મા ટેગિન્ગ અનેબલ અને વોલ પોસ્ટ ક્લોઝ કરી દેવી.
પેઇજ માં જિલ્લા ના પ્રોફાઇલ કે જિલ્લા કન્વીનર ના પ્રોફાઇલ ને એડ્મીન આપવુ.
કોઇ કાર્યક્રમ ૫ દિવસ અગાઉ નક્કિ હોઇ તો તેની પેઇજ માં ઇવેન્ટ બનાવી વધુ ને વધુ પ્રોફાઇલ થી ઇન્વાઇટ કરાવવા
એક ફેસબુક ગ્રુપ પણ બનાવવુ અને તેમા વધુ ને વધુ સભ્યો ને સામીલ કરવા
ફેસબુક ગ્રુપ મા ખાસ – પોસ્ટીગ માં એડમીન એપ્રુવલ રાખવુ.
ફેસબુક વાપરતી વખતે કેટલીક પરેશાનીઓ ઉત્પન થાય છે તેનાથી બચવા માટે નીચે મુજબ નાં પગલા લઇ શકાય.
– ફેસબુક આઇડી વારંવાર બ્લોક થવા થી બચવા માટે તેને મોબાઇલ થી રજીસ્ટર કરવી લેવી.
– ફેસબુક પ્રોફાઇલ ને એક થી વધુ ઇમેઇલ થી રજીસ્ટર કરાવવી.
– રોજ્બરોજ ના ઉપયોગ મા લેવાતા ઇમેઇલ ને સેકન્ડરી મેઇલ મા રખવા અને અન્ય બિન જરુરી ઇમેઇલ ને પ્રાયમરી માં રાખવી
– મુખ્ય ઇમેલ સેકન્ડરી હોવાથી ફેસબુક ના કોઇ મેલ આપ ને પરેશાન નહિ કરે .
– સીક્યોરીટી માટે પાંચ ટ્રસ્ટેડ કોન્ટેક સેટ કરી લેવા જે મને તમે તુરન્ત કોલ કરી ને કોડ મન્ગવી શકો. અથવા ખુદ ના જ પાંચ આઇડી બનવી ને સેટ કરિ લેવા.
– જો આપ પેઇજ ચલાવતા હોવ તો તેમા ૩-થી ૪ એડમીન રાખવા ને તમારા પ્રોફાઇલ ને મેઇન એડમીન તરીકે સેટ કરવુ.
– આપ ના રજીસ્ટર મોબાઇલ થી જ આપનુ પ્રોફાઇલ ખુલિ જતુ હોવાથી પાસવર્ડ તે મોબાઇલ નંબર કે આપના નામ કે જન્મતારીખ જેવો કોઇ ન રાખવો.
– ફેસબુક ના ડીફોલ્ટ મા આપણી વોલ ઓપન રાખવામા આવે છે. જેથી આપણા ફ્રેન્ડ લીસ્ટ માં રહેલ મીત્રો તેની મરજી મુજબ ની પોસ્ટ મુકે છે જેમને આપણે ડીલીટ કરવા મા સમય બગાડવો પડૅછે. તો આવોલ સેટીંગ માથી જઇ ને ઓન્લીમી કરવી
– આવીજ રીતે ટેગીંગ પણ ડીફોલ્ટ મા ડીઝેબલ હોય છે જેને સેટીંગ માથી એનેબલ કરાવિ લેવુ. જેથિ કોઇ તમને ટેગ કરે તો તમરી એપ્રુવલ વિના તમરી વોલ ઉપર તે વિડીયો કે ફોટો કે પોસ્ટ ન આવે.
– વીડીયો પણ ડીફોલ્ટ માં ઓટો પ્લે મોડ મા હોય છે જેથી આપણૅ ન ઇચ્છતા વિડીયો પણ ઓટોમેટીક પ્લે થાઇ છે તેને વેબ અને એપ બન્ને માં થી ઓટોપ્લે ઓફ્ કરી દેવુ.
– વીડીયો ઓટો પ્લે મોડ મા હોય છે જેથી ફેસબુક ખુબ ધીમી સ્પીડ થી લોડ થાય છે અને બિજી પોસ્ટ વ્યુ થતા વાર લાગે છે.

ટવીટર

દરેક વિધાન સભા મુજબ ટવીટર એકાઉન્ટ બનાવી તેમા રેગ્યુલર ટવીટ કરવા
રોજ જિલ્લા ના તેમજ પ્રદેશ ભાજપા અને આપની વીધાનસભા ને લગતા નેતા ઓના ટવીટ ને રીટવીટ કરાવા.
ભાજપા ના મુખ્ય ટવીટર હેન્ડલ અને પ્રદેશ તેમજ રાષ્ટીય નેતા ઓને ૨૦૦ જેટલા લોકો ને ફોલો કરાવા.
ટવીટર મા નવા ટવીટ કરતી વખતે આપનુ લોકેશન અને ૧૦ હેન્ડલ ને મેન્શન કરવાનુ ભુલવુ નહી.
નવા ટવીટ કરતી વખતે હેસટેગ નુ ખાસ ઉપયોગ કરવો
ભાજપા સમર્થન માં ટ્રેડ કરતા દરેક હેસટેગ ઉપર ખાસ ટવીટ કરવા ને તેને રીટવીટ કરવા. ને કરાવવા.
ડીફોલ્ટ ટ્રેન્ડ માં “india ” સેટ કરી ને રાખવુ. કારણ કે નેશનલ લેવલ ના ઓલ સીટી ટ્રેન્ડ નુજ મહત્વ હોય છે. અને બધા મીડીયા ની વોચ તેની ઉપર હોય છે.
વિરોધી પર્ટી નો નેશનલ લેવલ ઉપર ટ્રેન્ડ ચલતો હોય ત્યારે તેની ઉપર રીયેક્શન આપવુ નહી. પણ જો કોઇ ટ્રેન્ડ કોમન હોય તો તેમા ટવીટ કરવા.
વિેરોધી પાર્ટી ના ટ્રેન્ડ સાથે કાઉન્ટ અટેક માટે ના ટ્રેન્ડ તુરન્ત આવતા હોય છે તો તેને ટોપ ઉપર લઇ જવા વધુ ને વધુ ટ્વીટ ને રીટ્વીટ કરવા ને કરાવવા.
tweetdeck.com જેવી ઘણી બધી સાઇટ કે ઍપ ની મદદ થી તમે અગાઉ થી શેડ્યુલ ટ્વીટ કરી શકો છો.
જો કોઇ ટ્રેન્ડ અને તેનો સમય આપણ ને પ્રદેશ દ્વારા અગાઉ થી આપવામા આવ્યો હોય તો ૧૫ મીનીટ ના સમય ગાળા મા ૧૫૦ થી વધુ તે ટ્રેન્ડ ઉપર ટ્વીટ શેડ્યુલ કરાવી ને પહેલાજ થી રાખી દેવી.

વોટ્સ એપ

દરેક વિધાન સભા મુજબ શક્ય હોઇ તેટલા વોટ્સ એપ ના ગુપ બનાવવા દરેક મા ૨૫૦ મેમ્બર રાખવા
વોટ્સ એપ ના દરેક ગુપ મા જિલ્લા ના કન્વીનર અને સહકન્વીનર ને એડમીન બનાવવા
વોટ્સ એપ ના દરેક ગુપ મા ભારતીય જનતા પાર્ટી ને રીલેટૅડ ચર્ચા અને કાર્યક્રમો નુજ પોસ્ટીન્ગ થાઇ તે ખાસ જોવુ.
વોટ્સ એપ તે માત્ર મેસેન્જર સર્વીસ છે અને તીનાથી ખુબજ ઓછા લોકો સુધી પહોન્ચી શકાય છે. અને તેમા ઘણો સમય લાગે છે.
વોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામ તે ફેસબુક નાજ એક ભાગ છે. અને ફેસબુક ની માલીકીના છે.
વોટ્સ એપ ઉપર વધુ પ્રચાર કરવા કરતા ફેસબુક અને ટ્વીટર ઉપર વધુ સમય આપવાથી વધુ ફાયદો થઇ શકે.
વોટ્સ એપ મા સામન્ય રીતે આપણે આપણી પાર્ટી કે મીત્રો અને સબધી સાથેજ સમ્પર્ક માં આવીયે છીયે અને તેઓ જે માહીતી થી અગાઉથી વાકેફ હોઇ તેજ આપણે તેને મોકલીયે છીયે.
વોટ્સ એપ નો જો પ્રચાર માં ઉપયોગ કરવો હોય તો અજાણ્યા ગુપ માં લીન્કં દ્વારા જોડાઇ ને તેમા ભાજપા નો પ્રચાર કરવો આવી હજારો લિન્ક વોટ્સએપ માંથીજ મળતી જશે.
ભાજપા ના હોદેદારો અને કાર્યકરતા વચ્ચે ભાજપા નો જ પ્રચાર કરવા થી ખાસ કોઇ ફાયદો નહી થાઇ. પણ જો પ્રદેશ કે જિલ્લા યે થી મળતી માહીતી અન્ય ૧૦૦ ગ્રુપ માં શેર કરવાથી ફાયદો મળ્શે.
અન્ય પાર્ટી ના ગુપ માં પણ જો શક્ય હોય તો ભાજપા નો પ્રચાર કરવો જોઇયે.
યુવાઓ અને વીવીધ સમાજ ના ગુપ માં જોડાઇ અને તેમા આપણી ભાજપા ની માહીતી શેર કરવી જોઇયે.
વોટ્સ એપ વાપરતી વખતે દરેક લોકો એકજ મોટી ભુલ કરે છે અને તે છે. વોટ્સ એપ ગ્રુપ મા આવતા કંટેન્ટ ને વાચવા માં સમય પસાર કરે છે.
જો પ્રચાર માટે વોટ્સ એપ નો ઉપયોગ કરવો હોઇ તો કંઇ પણ વાંચવા કરતા મત્ર આપણ ને પ્રદેશ કે જિલ્લા યે થી મળતી માહીતી ને વધારે ને વધારે ગ્રુપ માં જલદી થી કેમ પહોંચાડવી તેજ વિચારવુ જોઇયે.
શક્ય હોય ત્યસુધી ખુદ ના એડમીન માં બહુ ઓછા ગ્રુપ રાખવા. અને જે ગ્રુપ માં તમે એડમીન હોવ તેમાં ભાજપા વીરોધી વાતો બિલ્કુલ થવા દેવી નહી
જો કોઇ સભ્ય વારંવાર ભાજપા વીરુધ પોસ્ટ કરે તો તેને પર્સ્નલ મેસેજ માં ચેતવણી આપિ રીમુવ કરી દેવા.

વોટ્સ એપ વાપરતી વખતે કેટલીક કંટાળા જનક બાબતો ઉત્પન થાય છે તેનાથી બચવા માટે નીચે મુજબ નાં પગલા લઇ શકાય.

– આપણ ને જો કોઇ યે તેમના બ્રોડ્કાસ્ટ મા એડ કરિ દીધા હોય તો આપણ ને તેમના વારંવાર મેસેજ આવે છે. તો તેમને બ્લોક કરવા જોઇયે.
– બ્લોક કરેલ વ્યક્તી ને મેસેજ કરવાની જરુર પડે તો અન બ્લોક કરી ને કરી શકાય ને ફરી બ્લોક કરી દેવાય.
– કોઇ ને આપણે બ્લોક કરીયે ત્યારે તે વ્યક્તી ને તેની જાણ થતી નથી કે તેમને આપણે બ્લોક કરયા છે.
– વારંવાર આવતી નોટીફીકેશન ને ઓફ કરી દેવાથી તેનાથે પરેશાન થયા વગર વધુ ને વધુ લોકો કે ગ્રુપ સાથે જોડાવા છતા નોટીફીકેશન થી પરેશાનિ નહિ રહે.
– ઓટો ડાઉન ઓફ્ કરી દેવુ
– બેક્ગ્રાઉન્ડ ડેટા ઓફ કરી દેવુ જેથી આપ વોટ્એપ ઓપન કરો ત્યારેજ મેસેજ લોડ થાશે.
– જે ગ્રુપ માં ૧૫૦ થી ઓછા સભ્યો હોય અને સભ્યો જો એક્ટીવ ના હોય તો તેવા ગ્રુપ ને લીવ કરી નવા ગ્રુપ માં જોડાઇ જવુ.
– શક્ય હોય ત્યસુધી અજાણ્યા ગ્રુપ મેમ્બર સાથે દલીલ માં ના પડવુ
– અજાણ્યા લોકો ને પર્સનલ મેસેજ ન કરવા કે અજાણ્યા લોકો ના પર્સનલ મેસેજ ના જવાબ ન આપવા.
– આધુનીક મોબાઇલ માં એક સાથે ૨ વોટ્એપ ચલાવી શકાય છે તો બીજો પ્રચાર માટે અલગ નંબર રાખવો જેમા કોલ થતા ન હોય.

ઈન્સ્ટાગ્રામ

ઈન્સ્ટાગ્રામ એ હાલ મા ખુબજ લોક્પ્રીય એપ હોવાથી તેનો વધુ ને વધુ ઉપયોગ કરવો
દરેક ફોટો પોસ્ટ કરતી વખતે તેમા શક્ય તેટલા વધુ ને વધુ હેસટેગ જોડવા.
ઈન્સ્ટાગ્રામ તે ફેસબુક સાથે જોડાયેલ હોવાથી તેમા અપલોડ થતા ફોટો ને ફેસબુક ના પેઇજ પર કે પ્રોફાઇલ ઉપર આપમેડે પોસ્ટ કરવી શકાય.
યુવાનો અને ખાસ કરી ને ફીમેઇલ માં વધુ લોકપ્રીય હોવાથી તેને રીલેટેડ પોસ્ટ વધુ કરવુ.
હેસટેગ ની પસંદગી કરવામાં વધુ ધ્યાન આપવુ તેનાથીજ ફોટોગ્રાફ ને વધુ ને વધુ વાઇરલ કરાવી શકાય છે.
આવા હેસ ટેગ ઉમેરિ શકાય #BJP #GujaratBJP #Gujarat #Gujarati #NAMO #GujBJP #National #Vandemataram
#Junagadh #Keshod #Visavadar #Manavadar #Mangarol #Mendarada #Vanthali #bhesan #Maliya #Girnar

નમો એપ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદિ ની મોબાઇલ એપ્લીકેશન મા ભારત સરકાર ની તમામ કામગીરી ની માહીતી છે.
આ એપ્લીકેશન શક્ય હોઇ તેટલા ભાજપા ના કાર્યકરતા ઓના મોબાઇલ મા ઇન્સ્ટોલ કરાવવા પ્રયસ કરવો
આ એપ માં રહેલ વધુ ને વધુ માહીતી દરેક શોશ્યલ મીડીયા ના માધ્યમ માંશેર કરાવા પ્રયસ કરવો.

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648

Please Leave a Reply for this

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.