આજ રોજ ” ઓપન સૌરાષ્ટ્ર રાખડી સ્પર્ધા ” મણિયાર હોલ રાજકોટ ખાતે યોજાયેલ જેમનુ આયોજન બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ , વર્લ્ડ હાઉસ તેમજ ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા કરવામાં આવેલ આ ”રાખડી સ્પર્ધા ” માં માનનીય રાજકોટ પોલિસ કમિશ્નર શ્રી મોહન ઝા ,વડોદરા ગાયક્વાડ ના રાજ્ય ગુરુદેવશ્રી , વલ્ડ હાઉસ ના શ્રી ધર્મેશભાઇ પારેખ , ના ગુજરાતી ટીવી ના સી.ઇ.ઓ. શ્રી માધવભાઇ જસાપરા , સોશીયલ મીડીયા ના એક્સ્પર્ટ અને પી.આર. કન્સલ્ટન્સી ના ડીરેક્ટર શ્રી સંજય રાઠોડ. બોલબાલા ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને જાણીતા કોર્પોરેટ લોયર શ્રી અતુલભાઇ સંઘવી અને શ્રી જયેશભાઇ ઉપાધ્યાય સાથે.વીશાળ સંખ્યામાં સ્પર્ધકો તેમજ બોલબાલા ટ્રસ્ટ ના સભ્યશ્રી ઓ ઉપસ્થીત રહેલ આ તકે સીનીયર સીટીઝન દ્વારા સુન્દર મજાનુ શીવતાંડવ નુ ન્રુત્ય પણ રજુકરવામા આવેલ. અને રાજકોટ ને એમ્સ મળે તે માટે ના પ્રયત્નો કરવા ને દરેક ને જયેશભાઇ ઉપાધ્યાય દ્વારા નેમ પણ લેવડાવેલ.
આ રાખડી સ્પરધા મા જજ તરીકે સેવા આપવાનો મોકો આપ્યો તેબદ્લ આયોજકો નો ખુબ ખુબ આભાર